ઘર

* ઘર લેવું ટફ છે, એમાંય કહેવાય છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. છેવટે, ઓટલો મળ્યો (નાનો પણ મળ્યો). એટલે હવે અમારું દોડવાનું-સાયકલવાનું-ફરવાનું થોડો સમય પ્રમાણમાં થશે (પણ થશે ખરું!).

* બેંક લોન – અનુભવ સરવાળે સારો રહ્યો પણ મારા જેવાં આળસુ માણસ માટે દોડા-દોડી કરવાનું ભારે પડ્યું.

* બિલ્ડરને હું જ્યારે મળવા સાયકલ પર ગયો ત્યારે બધાં નવાઇ પામ્યા હતા. હા, રીક્ષાના પૈસા કોણ બગાડે?🙂

6 thoughts on “ઘર

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s