અપડેટ્સ – ૧૯૦

* છેલ્લી પોસ્ટ ફ્રીજ મેગ્નેટ મેકમાંથી લખી હતી અને ઇ.સ. ૨૦૧૬ હોવા છતાં વર્ડપ્રેસ+મેક+ગુજરાતી ફોન્ટમાં લોચા થાય છે. બોલો. વિશ્વની શ્રેષ્ઠ ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય છે!

* આખું અઠવાડિયું આરામમાં ગયું. પેલી ૩૦૦ કિમીની રાઇડ પણ પડતી મૂકવામાં આવી. કારણ? કીટાણું. ભયંકર શરદી, કફ અને તાવને કારણે હજુ પણ અત્યંત નબળાઇ લાગે છે. કાલથી ફરીથી કામ પર લાગીશું, પણ દોડવા-સાયકલિંગમાંથી હજુ જ્યાં સુધી ગુમાવેલું વજન પાછું ન આવે ત્યાં સુધી આરામ છે.

* વિકિપીડિયાની ચંદીગઢ કોન્ફરન્સનું ફાઇનલ છે (એટલે કે ટિકિટ્સ, હોટેલ વગેરે). ત્યાં ફરીથી બધાંને મળવાની તેમજ તેમના અનુભવો જાણવાની મજા આવશે. ચંદીગઢ મારું ઉત્તર ભારતમાં સૌથી દૂર સુધી જોયેલું સ્થળ હશે. ના, અમે હજુ કાશ્મીર નથી ગયા 🙂 (કે હવે જવું પણ નથી. હા, લદાખ-લેહ સાયકલ લઇને ક્યારેક જઇશું).

Advertisements

One thought on “અપડેટ્સ – ૧૯૦

  1. હું ગઈ પોસ્ટ વખતે જ કહેવાનો હતો કે આ O [ ચકરડા ભમરડા ] શીદ ને દેખાય છે !?

    બાય ધ વે : કીટાણુ વાંચીને મને હંમેશા કીટુ ગીડવાની જ દેખાય છે 😉

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s