હોમવર્ક

* આજનો પ્રશ્ન: જો હું શાળાજીવન(!) દરમિયાન હોમવર્ક કરવામાં ધાંધિયા કરતો હતો, તો મારો છોકરો શું કામ એવું ન કરે?🙂

2 thoughts on “હોમવર્ક

  1. બાપ જેવા બેટા અને વડ તેવા ટેટા !

    અમારે પણ ઘણી વાર સામર્થ્યનું હોમ વર્ક ટીઆ પૂરું કરે છે.

    Like

  2. ઉલટું , હોમવર્ક’માં તો બધા હોમ’વાસીઓએ ‘યા હોમ’ કરીને ખભેથી ખભો મિલાવવો જોઈએ😀

    માં-બાપે પોતાના અધૂરા છોડેલા ગૃહકાર્ય પોતાના સંતાનોના હોમવર્ક તરીકે પુરા કરવા પડે છે ~ યુ નો સાઇકલ ઓફ કર્માં😉

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s