૨૦૧૭

ઇ.સ. ૨૦૧૭ કે વિક્રમ સંવત ૨૦૭૩ હોવા છતાંય અમુક વ્યક્તિઓ..

* સોસાયટીમાં જ્યાં-ત્યાં થૂંકે છે અને કચરો રસ્તા પર ફેંકે છે!
* નજર ઉતારે છે!
* ફોર્વડ ઇમેલ મોકલાવે છે.
* ઇમેલના જવાબમાં ટોપ-પોસ્ટિંગ કરે છે.
* ફેસબુકમાં કારણ વગર ટેગ કરે છે.
* વોટ્સએપમાં ગુડ મોર્નિગ, આફ્ટરનૂન, ઇવનિંગ અને નાઇટનો ધોધ વહેવડાવે છે.
* સોસાયટીના સભ્યો મેઇન્ટનન્સ ન ભરે તો ચાલે, પણ ભાડેથી રહેતા લોકો પાસેથી પૈસા પડાવે છે!
* ફોન કે મેસેજ કર્યા વગર બપોરે ઘરે ટપકી પડે છે.

તા.ક. ૧ – આ બધાં વ્યક્તિઓ અલગ-અલગ છે.
તા.ક. ૨ – બંધ બેસતી ચડ્ડી પહેરવી નહી.

Advertisements

3 thoughts on “૨૦૧૭

  1. થૂંકવામાં તો રાજકોટ આખી ગેલેક્સી’માં કેન્દ્રસ્થાને છે ~ ઓઇલ એન્જીન’માં અગ્રેસર રાજકોટને લુબ્રીકેટિંગ તો અહીંથી જ મળી રહે તેમ છે !

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s