એક દુકાન..

* અમારા ઘરની નજીકમાં એક દુકાન હતી. ત્યાં પેલી સોસિયો મળતી હતી (PS: આ વિકિપીડિયામાં મૂકેલો ફોટો ત્યાં જ લીધેલો!) અને થોડા સમય પછી તે બંધ થઇ હતી. અમારા પેટ પર લાત પડી. થોડા સમય પછી ત્યાં એક ઘડિયાળ વાળાની દુકાન ખૂલી. ત્યાં અમે અમારી ત્રણ-ચાર ઘડિયાળો રીપેર કરાવી, પેલી કેસિયોની ઘડિયાળનો પટ્ટો પણ ત્યાં સરખો કરાવ્યો અને થોડા સમય પછી એ પણ બંધ થઇને શેરડીના રસની દુકાન ખૂલી.

હવે, કવિને ત્યાં શેરડીનો રસ પીધો છે. હવે આજ-કાલમાં હું ત્યાં જઇશ એટલે એ પણ બંધ થઇ જશે 😀

Advertisements

6 thoughts on “એક દુકાન..

  1. મને પણ સોસ્યો અત્યંત પ્રિય છે [ સીંગ નાખીને 🙂 ] જોકે સંસ્થા કદી પણ પેપ્સી / કોક / ‘ડર કે આગે જીત હૈ’ એવું કદાપિ પીતી નથી !

    તમારું કામ શિવસેના કરતા પણ જોરદાર છે 😉

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s