સાયકલિંગ અને પર્યાવરણ

* લોકોને એમ લાગે કે સાયકલિંગ કરવાથી પર્યાવરણને ફાયદો થાય છે અને એ લોકો પ્રદૂષણ ઓછું કરે છે, પરંતુ મારી નાની સાયકલિંગ કારકિર્દી પરથી લાગે છે કે આ વાત ખોટી છે. અમે જ્યારે સાયકલિંગ કરીએ છીએ તે ફિટનેસ કે શોખ માટે કરીએ છીએ. એવું જ રનિંગનું છે.

હા, એક જમાનો એવો આવશે કે નેધરલેન્ડ જેવા દેશની જેમ દેશમાં કાર કરતાં સાયકલ વધારે હશે ત્યારની વાત અલગ હશે.

(પરમ દિવસે ૩૦૦ બી.આર.એમ. કર્યા પછી ઉબેર-ઉબરમાં ઘરે પાછાં આવતા આવેલા કુવિચારો પરથી આ પોસ્ટ બની છે. કોઇ પર્યાવરણવાદીઓએ મને ધમકી આપવી નહી :))

Advertisements

One thought on “સાયકલિંગ અને પર્યાવરણ

  1. આપની નિખાલસતા ગમી.

    એમ તો જડ પર્યાવરણવાદીઓ પર મને એક જુનો ગુસ્સો છે. પણ આપની આ જગ્યા મારો ગુસ્સો ઠાલવવા માટે ઠીક નથી લાગતી એટલે ક્યારેક તે માટે મારા બગીચામાં જ એક પાનું ચીતરવાનો વિચાર છે..

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s