* દર દિવાળીએ તેમજ બેસતા વર્ષે વોટ્સએપ દાટ વાળે છે, પરંતુ મારી હાલની મજબૂત એન્ટિ-સોશિયલ નિતીઓને કારણે આ વખતે બહુ મારો ન આવ્યો. તો પણ એકાદ-બે લોકો એવા દેખાયા જે દર દિવાળીએ ભૂલ્યા વગર વિશ કરી જ દે છે. એમનો છેલ્લો સંદેશો ગઇ દિવાળીનો જ હોય અને એના આગળનો એની પહેલાની દિવાળીનો! એમાનાં જો બહુ નજીકના હોય તો બર્થ ડે પરની વિશ હોય છે.
હવે આવા લોકોની વિશ-પ્રાર્થના-દુઆને કારણે હું ટકી રહ્યો છું, એટલે મળતા રહીશું દર વર્ષે આ જ રીતે!
PS: 🙂
મારા માટે આખી પોસ્ટ લખી નાંખી 😀
LikeLike
🙂
LikeLike
અમે આજસુધી આપને આવો કોઇ જ પ્રકારનો ત્રાસ આપેલ નથી જેની યજમાન જાહેર નોંધ લે.
અને હા, હેપ્પી દિવાળી! 🙂
LikeLike