૧૩ વર્ષ

  • આજના દિવસે બ્લોગના ૧૩ વર્ષ પૂરા થયા છે. ૧૩ વર્ષમાં બનાસ, સાબરમતી અને મીઠી નદીઓમાં ઘણાં પાણી વહી ગયા છે અને બ્લોગિંગ જગતમાં પૂર , દુષ્કાળ, અતિવર્ષા તેમજ હિમવર્ષા પણ થઇ છે. હાલમાં અહીં દુષ્કાળનું વાતાવરણ છે, પણ આપણો બ્લોગ ટકી રહ્યો છે. આશા રાખીએ કે બીજા ૧૩ વર્ષ સુધી પણ તે ટકી રહે અને હું આવી જ રીતે કંઇ પણ રેન્ડમ લખતો રહું અને લોકોને હેરાન કરતો રહું.
  • આ પણ જુઓ: ૧૨ વર્ષ

3 thoughts on “૧૩ વર્ષ

  1. બ્લોગ તેરસ મુબારક હો 🙂

    તમે જેટલા વર્ષ બ્લોગીંગ કરો એટલું તો નહીં પણ એના 2/3 જેટલું બ્લોગીંગ કરવાની ઈચ્છા ખરી 😉

    Like

  2. અભિનંદન કાર્તિક ભાઈ ઘણા વરસો થી વાંચું છુ પણ ક્યારેય કોમેન્ટ લખી નથી.ઓપન સોર્સ માં થોડો રસ અને ubuntu વાપરવા થી તમારો બ્લોગ ગમે છે.લખવા નું ચાલુ રાખજો અમારા જેવા હજુ પણ વાંચે છે.
    રાજન શાહ ( નડિયાદ /વેન્કુવાર ).

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.