પેકિંગ

જીવનમાં પ્રથમ વખત એકદમ એરલાઇન્સની આડોડાઇને અડે એવો લગેજ થયો છે. એ લોકોને અકાળે કોઇ અબુદ્ધિ (એમ તો અબુદ્ધિ જેવો કોઇ શબ્દ નથી પણ પ્રાસ બેસાડવા માટે મૂક્યો છે, એ ભાષાવિજ્ઞાનીઓએ ધ્યાનમાં લેવું!) ન સૂઝે એવી એવિએશન ભગવાનને પ્રાર્થના છે. જુઓ ચઢતા ક્રમમાં અમારી પ્રગતિ.

૧. સાયકલ સર્વિસ. થેન્ક્સ ટુ માસ્ટરમાઇન્ડ. નવા ટાયર-ટ્યુબ, નવી બાર ટેપ (ઓરેન્જ!), નવા કેબલ્સ, નવા પુલી, નવી ગોલ્ડન ચેન, નવાં બ્રેકપેડ, નવું બોટમ બ્રેકેટ! અને, હા નવો ટોર્ક રેંચ અને એલન કી સેટ પણ ખરો. ફેન્સી પંકચર કીટ પણ!

૨. પેકિંગ શરૂ.

૩. પેકિંગ અડધે રસ્તે.

અડધો રસ્તે..

૪. પેકિંગ પૂર્ણ. પણ, એ પહેલા બે-ત્રણ ટી-શર્ટ, જેલ્સ વગેરેનો ભોગ આપી સીધાં ચઢાણો ચડવા પડ્યા. હેન્ડ બેગનું વજન ચેક-ઇન લગેજ કરતા વધુ થાય છે :/

સાયકલ ફ્લાઇટમાં લઇ જવાનો પ્રથમ અનુભવ છે, જે સારો હશે એવી અમારી આશા છે. હવે, અમે સ્વપ્નસિદ્ધિની શોધમાં છીએ..

2 thoughts on “પેકિંગ

  1. વિજયી ભવઃ ..(આપ કોઇ યુધ્ધે નથી જઇ રહ્યા, તો પણ ઇચ્છા થઇ આવી તો કહી દીધું.)

    નોંધ લેશો કે ઉપરોક્ત મુદ્દા નં 3 માં ‘પેકિંગ અડધે રસ્તે’ અટવાઇ ગયું હોવાનું જણાય છે, જેથી કોઇ અકળ કારણસર છબી-દર્શન શક્ય બનતું નથી.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.