પંકચર

છેલ્લી બે રાઇડ્સમાં ટ્યુબ પંકચરની બે ઘટનાઓ બની ગઇ છે. પહેલી રાઇડમાં તો ઘરથી ૧૫ કિમી દૂર હતો એટલે ફરજિયાત ટ્યુબ બદલવી પડી અને જોડે અનિરુદ્ધ હતો (એ જોકે હવા ભરતી વખતે થોડી વાર પછી એકદમ યોગ્ય સમયે આવ્યો) એટલે થોડી રાહત થઇ.

પણ બીજી ૧૦૦ કિમી ફાસ્ટ રાઇડનો પ્લાન ૪.૫ કિમીમાં જ ફૂસ થઇ ગયો. થેન્ક્સ ટુ મુંબઈના રોડ અને થેન્ક્સ ટુ લાઇનર વગર રેસિંગ ટાયર વાપરવાની ટેવ. હવે જૂનાં ટાયર પાછાં લગાવવા પડશે. પેરિસના રોડોની યાદોને ટેમ્પરરી માળિયા પર મૂકવી પડશે 😉

હાલમાં શનિવાર સુધી દોડવા પર ધ્યાન આપવામાં આવશે. SRT Ultra આવે છે!

5 thoughts on “પંકચર

   1. તો તમે મિસ્ત્રીઓની સાચી કળાને જાણતાં નથી. 🙂

    અઠવાડીયા પહેલાં જ સસરાને ત્યાં જોઇ આવ્યો. માત્ર કબાટ બનાવવાનો હતો અને રુમમાં ક્યાંય માળીયું નહોતું. સસરાની ઇચ્છા જાગી અને ત્યાં હવે કબાટ ઉપર માળીયું પણ છે! જાણે કન્સ્ટ્રકશન વખતે બનેલું હોય અદ્દલ એવું જ..

    *ફોટો ક્લીક ન’તો કર્યો, પણ હમણાં દિવાળી પછી એકમના દિવસે ફરી જવાનું થશે ત્યારે ચોક્કસ આપને ઇમેલ કરીશ. મિસ્ત્રીના કારનામાઓમાં આ એક યશકલગીનો ઉમેરો કરજો.


    ખા.નો. – આપની મિસ્ત્રી અટક સાથે કરવામાં આવેલ અટકચાળાને સંસ્થા દિલ પર ન લે. #વિનંતી
    તથા માળીયા વિષયે ઉપરોક્ત ઘટના બાદ અમો જે-તે નિષ્કર્ષ સુધી પહોંચેલ છીએ. #ચોખવટ

    Like

 1. “..યાદોને ટેમ્પરરી માળિયા પર મૂકવી પડશે.” આમાં નથી યાદો ટેમ્પરરી કે નથી ટેમ્પરરી માળિયા 🙂 ટેમ્પરરીની જગ્યાએ કામચલાઉ મૂકી શકાય તેમ હતું. જોકે “..યાદોને હાલપૂરતી માળિયા પર મૂકવી પડશે.” વધુ યોગ્ય છે.

  Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.