ખો(વા)વું

ઘટના ૧: પેરિસમાં કપડાંની બેગ (સાયકલિંગ).

ઘટના ૨: દુબઈમાં પાણીની બોટલ (રનિંગ).

ઘટના ૩: બાર્સિલોનામાં હાર્ટ રેટ મોનિટરનો બેલ્ટ (સાયકલિંગ+રનિંગ)

આ ત્રણેય ઘટનાઓમાં સામ્યતા એ છે કે, ત્રણેય વસ્તુઓ મારી ભૂલોના કારણે જ ખોવાઇ ગઇ છે. તાજેતરમાં થયેલા (કે ન થયેલા) સાયકલિંગ-રનિંગ પર આ ત્રણેયની ભારે અસર પડી હતી અને પડશે.

(લેખક: એક ખોવાયેલો બ્લોગર :))

તા.ક. ઉપરોક્ત પોસ્ટમાંની ભૂલો સુધારવા માટે – બાબા બગીચાનંદની જય!

3 thoughts on “ખો(વા)વું

  1. ‘લાઇક’ કર્યું એટલે ઉપરોક્ત ઘટના ગમી તેમ ન સમજતા. તે આ પોસ્ટના મુળ હાર્દ અને ઘટના વિશેષની રજુઆતના પ્રત્યાઘાત સ્વરૂપે છે. (ડીઅર બગી, તુ ભારે શબ્દો વાપરવાના બંધ કર. #InnerVoice)

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.