૧.૫ કાર્તિક 2 મહિના પહેલા આજનું જ્ઞાન: સાઉથ ઇન્ડિયન મુવીઓ, યુ-ટ્યુબના વિડીયો, ઓફિસના લાંબા-લાંબા મિટીંગ વિડિયો વગેરે જોવા માટે ૧.૫ની ઝડપ રાખવાથી સમય તેમજ નાણાં બંનેનો બચાવ થાય છે. નેટફ્લિક્સે થોડા સમય પહેલાં આ ફીચર ઉમેર્યું છે, તે માટે તેમનો આભાર.વહેંચો: Relatedગુડબાય, ફેસબુકમાર્ચ 21, 2011In "અંગત"ગુડ બાય, બેંગ્લુરુમે 10, 2013In "અંગત"RIP: એરન સ્વાર્ટઝજાન્યુઆરી 16, 2013In "ઇન્ટરનેટ"