સાયકલિંગ

આ પાનું સાયકલિંગ અંગેની વેબસાઇટ્સ અને અન્ય માહિતી માટે છે:

૧. પ્રોગ્રામરોની માનીતી વેબસાઇટ સ્ટેકએક્સચેન્જ પર સાયકલિંગ અંગેના સવાલ-જવાબો

૨. માસ્ટરમાઇન્ડબાઇક્સ.ઇન – ઉચ્ચ કોટીની સાયકલ અને વિવિધ વસ્તુઓ માટે.

૩. સાયકલોપ્સ.ઇન – પહેલાં ફેસબૂક ગ્રૂપ તરીકે અને હવે વેબસાઇટ તરીકે પણ. ઘણી વસ્તુઓ અહીંથી તમને સેકન્ડ્સમાં મળી શકે છે. મારું ટ્રેઇનર અને બીજી ઘણી વસ્તુઓ ત્યાંથી મળેલી.

૪. સાયકલિંગ ફોર ઓલ – બ્લોગ. મારી હોમ બી.આર.એમ. ક્લબ!