મારાં ઉપકરણો

કોમ્પ્યુટર્સ

* લેનોવો થિંકપેડ એક્સ ૧ કાર્બન (સાતમી આવૃત્તિ). i૭ ૧૦મી આવૃત્તિ. રેમ: ૧૬ જીબી. (ઓગસ્ટ ૨૦૨૦ – અત્યાર સુધી)

જુનાં કોમ્પ્યુટર્સ

૬. લેનોવો થિંકપેડ એક્સ ૧ કાર્બન (ચોથી આવૃત્તિ). i૭. રેમ: ૧૬ જીબી. (નવેમ્બર ૨૦૧૭ – ઓગસ્ટ ૨૦૨૦)

IMG_20171116_172319
જૂનું થિંકપેડ એક્સ-૧!

મેકબૂક (જૂનું અને મૃત) અને થિંકપેડ ટી-૪૧૦ (જૂનું)

૫. લેનોવો થિંકપેડ ટી૪૧૦. i૫ M૫૬૦, ૨.૬૭ ગીગાહર્ટ્ઝ. રેમ: ૬ જીબી. (જાન્યુઆરી ૨૦૧૧ – ૨૦૧૮)
૪. એપલ મેકબૂક પ્રો ૧૩ ઇંચ, ૧૬ જીબી રેમ, ૩.૧ ગીગાહર્ટ્ઝ વગેરે (જાન્યુઆરી ૨૦૧૬ – ઓક્ટોબર ૨૦૧૭)
૩. એપલ મેકબૂક ૪,૧. ૧૩ ઇંચ, ઈન્ટેલ કોર ૨ ડ્યુઓ, ૨.૪ ગીગાહર્ટ્ઝ. રેમ: ૪ જીબી. (જુન ૨૦૦૮ – ઓગસ્ટ ૨૦૧૨)
૨. કસ્ટમ, એએમડી ૬૩ ૨૮૦૦+, ૫૧૨ એમબી રેમ, ૧૨૮ એમબી ગ્રાફિક્સ કાર્ડ, ૮૦ જીબી x ૨ હાર્ડડિસ્ક્સ (ઓક્ટોબર ૨૦૦૫ – જુન ૨૦૦૮)
૧. કસ્ટમ, પેન્ટિયમ ૩, ૭૦૦ મેગાહર્ટ્ઝ, ૨૫૬ એમબી રેમ, ૨૦ જીબી હાર્ડડિસ્ક (થોડા સમય પછી ૫૧૨ રેમ) (જુલાઇ ૨૦૦૧ – ઓક્ટોબર ૨૦૦૫)

મોબાઇલ
૯. વન પ્લસ સેવન પ્રો (ફેબ્રુઆરી ૨૦૨૦ – )

જુનાં મોબાઇલ્સ

૮. વન પ્લસ ફાઇવ (ઓગસ્ટ ૨૦૧૭ – જાન્યુઆરી ૨૦૨૦)

૭. વન પ્લસ વન (ડિસેમ્બર ૨૦૧૪ – ઓગસ્ટ ૨૦૧૭)

૬. એલજી નેક્સસ ૫ (ડિસેમ્બર ૨૦૧૩ – ડિસેમ્બર ૨૦૧૪)

૫. સેમસંગ ગેલેક્સી R (જાન્યુઆરી ૨૦૧૨ – સપ્ટેમ્બર ૨૦૧૪)

૪. iPhone 3GS (સપ્ટેમ્બર ૨૦૧૧ – નવેમ્બર ૨૦૧૧)

૩. HTC ટેટૂ (અથવા ક્લિક) (જુન ૨૦૧૦ – જાન્યુઆરી ૨૦૧૨, ઓક્ટોબર ૨૦૧૨ – માર્ચ ૨૦૧૩)

૨. નોકિઆ ૫૩૧૦ મ્યુઝિક એક્સપ્રેસ (એપ્રિલ ૨૦૦૯ – જુન ૨૦૧૦)

૧. નોકિઆ ૬૬૦૦ (ફેબ્રુઆરી ૨૦૦૬-એપ્રિલ ૨૦૦૯)

અન્ય ઉપકરણો
* કી-બોર્ડ-માઉસ: એપલ વાયર્ડ કી-બોર્ડ (જૂન ૨૦૦૮ – અત્યાર સુધી)
* માઉસ: લોજીટેક વાયરલેસ.

રાઉટર
* MI રાઉટર, ૪ શિંગડા વાળું!

જૂનાં રાઉટર્સ

૩. Netgear
૨. DLink DIR 816

૧. લિઓક્સિસ:

કેમેરા

કેનોન 550D

e-બુક રીડર

* કિન્ડલ પેપરવ્હાઇટ ૩જી.

રાસ્પબેરી પાઇ

* મોડેલ બી. ૨૫૬ એમબી રેમ.

16 thoughts on “મારાં ઉપકરણો

  1. પિંગબેક: Techie Batein… | Mount Meghdoot
  2. Hi Karthikbhai… we hs conversion long back about one linux problem i got and after that i added you on my gtalk messange, I am not sure whether you remember or not.
    I also found your blog interesting and saw the devices you are using. I am also into reading and want to buy kindle paperwhile. How you find that device. ?

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.