આજની સલાહ

મોર્નિંગ વોક પર ન જવું. જો તમે જાવ તો, કોઈ સરનામું પૂછે તો બતાવવું નહી. બતાવો તો પાક્કી ખબર હોય તો જ બતાવવું.

(સોરી, કોઈક અજાણ્યાં ભાઈને ખોટું સરનામું બતાવ્યા બદલ. પણ, મેં કદાચ શબ્દ વાપર્યો હતો, એટલે ૫૦ ટકા ભૂલ એમની પણ કહેવાય ;))

Advertisements