મારી ડ્રીમ જોબ – મોજાજોજો!

.. એટલે કે મોજાંની એક મસ્ત દુકાન બનાવવાની.

આ પણ જુઓ: સોકડોપિંગ

Advertisements

પ્રમાણિકતા અને વ્યાપાર

* દરરોજ ઘર થી ઓફિસ રીક્ષા કે બસમાં જાઉં છું. બસમાં તો ચાર રૂપિયા થાય, પણ રીક્ષામાં મને મીટરનાં જુદા-જુદા રીડીંગ અને જુદા-જુદા ભાડાંનો અનુભવ થાય છે, ત્યારે મનમાં એક વિચાર આવે છે કે પ્રમાણિકતાથી વ્યાપાર કરી શકાય (અને નફો મેળવી શકાય)?

કદાચ જાગો ગ્રાહક જાગો જેવાં અભિયાન ન ચાલતાં હોત તો (અને આપણે પણ) – ૧૦૦% આપણાં માથાં પર વ્યાપારીઓ વાસી, સડેલી અને હલ્કી વસ્તુઓનો મારો જ કરતાં હોત (જો કે બિગ બઝાર, રીલાયન્સ ફ્રેશ.. જવા દો..)