કક્કો

બુકમાર્કમાં કક્કો!

સ્વર

અ આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ અં અ:

વ્યંજન

ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન

પ ફ બ ભ મ ય ર લ વ શ ષ સ હ ળ ક્ષ જ્ઞ

વધુ માહિતી: કક્કો

18 thoughts on “કક્કો

 1. તમારો બ્લોગ ખૂબ જ સરસ છે.
  બસ આમ જ લખતા રહો…..

  હું તમને મારા બ્લોગ પર આવવાનું નિમંત્રણ પાઠવું છુ
  આપના પ્રતિભાવો મને ઘણો પ્રોત્સાહિત કરશે.
  હું આપના પ્રતિભાવોની રાહ જોઇશ.

  મારા બ્લોગની લીંક છે.
  http://www.aagaman.wordpress.com

  મયુર પ્રજાપતિ

  Like

 2. Aama aavi rite segregation kari shakie..
  ગુજરાતી કક્કો

  ક ખ ગ ઘ ઙ – ગળે થી નીકળતા અવાજ
  ચ છ જ ઝ ઞ – દાંતની પાછળનાં સ્નાયુને અડીને આવતો અવાજ
  ટ ઠ ડ ઢ ણ – જીભ વાળીને આવતો અવાજ
  ત થ દ ધ ન – દાંતને અડીને આવતો અવાજ
  પ ફ બ ભ મ – બે હોઠ ભીડીને આવતો અવાજ
  ય ર લ વ – Misc
  શ ષ સ
  હ ળ ક્ષ જ્ઞ

  Liked by 1 person

 3. બધા ગુજરાતીઓ કક્કો જાણે છે.પરંતુ આ કક્કાને ગુજરાતની બહાર કેવી રીતે લઇ જઈશું? હિન્દી લોકોએ આપણને આપણીજ સ્કૂલમાં હિન્દી શીખવ્યું પણ આપણે તેઓને સરળ કક્કો પણ ન શીખવી શક્યા.

  ગુજરાતી ભારતકી રાજ્યભાષા ઔર રાષ્ટ્રલિપિ?

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.