કંઇ પણ..

* આજે કંઇ પણ લખવાનો મૂડ નથી. એટલે ખાલી એમ જ કંઇ પણ લખું છું. 🙂

નવું વર્ષ..

* નવું વર્ષ, નવી આશાઓ, નવી ઇચ્છાઓ, નવા કપડાં (જો કે આ વખતે કંઇ ખરીદી નથી કરી…), નવી બ્લોગ થીમ! વાદળી રંગની આ થીમ કેવી લાગી તે મને જણાવજો. નવો ફોટો પણ કે. નાં કહેવાથી મૂક્યો છે.

લિનક્સમાં આવો..

અહીંથી લીધું છે!

શુભ દિવાળી!

બધા મિત્રોને દિવાળી અને નવુ વર્ષ મુબારક. દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં જ્ઞાન અને સુખ-સમૃધ્ધિ લાવે તેવી મારી હાર્દિક શુભેચ્છાઓ.

અને હેપી બ્લોગિંગ..

ઉત્કર્ષ બ્લોગ

* ઉત્કર્ષ ટીમે નવો બ્લોગ શરુ કરેલ છે. તેમાં તમને ઉત્કર્ષ અને ગુજરાતીલેક્સિકોન.કોમ વિશેની માહિતી મળી રહેશે.

અહીં ક્લિક કરો: ઉત્કર્ષ બ્લોગ. આ બ્લોગમાં ઉત્કર્ષ ટીમ કઇ નવી વસ્તુઓ પર કામ કરી રહી છે તેની માહિતી આપવામાં આવશે.