ગુજરાતી બ્લોગરોની મિટિંગ

* મારા આગળનાં પોસ્ટનો વિચાર સાકાર થાય છે. ગુજરાતી બ્લોગરોનો મિલાપ થાય છે. થેન્કસ ટુ વિજયભાઇ અને વિશાલભાઇ મોનપરા.

ગુજરાતી બ્લોગરોની મિટિંગ?

* હિન્દી બ્લોગર મિટિંગની જેમ ગુજરાતી બ્લોગરોની મિટિંગ થઇ શકે? વિજયભાઇ શાહ (યુ.એસ.) નાં ઇમેલમાં તથ્ય છે. બધાં ભેગાં થઇને બીજા લોકોને માર્ગદર્શન આપી શકે છે. હું એમ નથી કહેતો કે દરેકે પોતાનો બ્લોગ છોડીને એક જ બ્લોગ કે સાઇટમાં લખવું જોઇએ પણ, ચક્રની ફરી શોધ કરવાની જરુર નથી.

* તો ક્યારે મળીએ છીએ? અને ક્યાં?

અગત્ય = અપેક્ષા

ઇચ્છા, અગત્ય = અપેક્ષા

કંઇ મેળ પડે છે? આ શબ્દો છે છેલ્લા ચિત્રલેખામાં આવેલ ક્રોસવર્ડનાં.

😦