કવિન

આ કવિનનું ટેમ્પરરી હોમપેજ છે.

કવિન અને બિલાડી!
  • જન્મ: ૧૬ જુન.
  • ઊંચાઈ પ્રગતિ!

૧-૦૧-૨૦૦૯: ૮૨ સે.મી.
૨૧-૦૪-૨૦૦૯: ૮૭ સે.મી.
૨૬-૦૯-૨૦૦૯: ૯૨ સે.મી.
૨૧-૦૧-૨૦૧૦: ૯૪.પ સે.મી.
૩૦-૦૫-૨૦૧૦: ૯૮ સે.મી.
૦૧-૦૮-૨૦૧૦: ૧૦૦ સે.મી.
૨૨-૧૨-૨૦૧૦: ૧૦૩ સે.મી.
૨૩-૦૫-૨૦૧૧: ૧૦૬ સે.મી.
૦૧-૦૭-૨૦૧૧: ૧૦૮.૫ સે.મી.
૦૨-૦૧-૨૦૧૨: ૧૧૨.૫ સે.મી.
૧૪-૦૭-૨૦૧૨: ૧૧૬ સે.મી.
૧૭-૦૩-૨૦૧૩: ૧૨૨.૫ સે.મી.
૨૮-૦૪-૨૦૧૪: ૧૨૬.૫ સે.મી.
૧૧-૦૯-૨૦૧૪: ૧૩૧ સે.મી.
૨૨-૦૯-૨૦૧૪: ૧૩૨ સે.મી.
૦૮-૦૫-૨૦૧૫: ૧૩૫ સે.મી.
૧૫-૧૨-૨૦૧૫: ૧૩૭ સે.મી.
૦૪-૦૧-૨૦૧૬: ૧૩૮ સે.મી.
૨૯-૦૬-૨૦૧૬: ૧૩૯ સે.મી.
૧૭-૦૫-૨૦૧૭: ૧૪૨.૫ સે.મી.
૨૭-૦૭-૨૦૧૭: ૧૪૫ સે.મી.
૦૭-૦૯-૨૦૧૯: ૧૫૮ સે.મી.
૦૭-૦૪-૨૦૨૦: ૧૬૨.૫ સે.મી.
૧૬-૦૬-૨૦૨૦: ૧૬૩.૭ સે.મી.
૨૩-૦૬-૨૦૨૨: ૧૮૦ સે.મી.

  • ફોટાઓ: મારા ફેસબૂક અને ગુગલ ફોટો વગેરે પર જોવા મળી શકે છે.

12 thoughts on “કવિન

  1. લાગે છે કે બાળક સાથે ખુબ જ Enjoy કરો છો. તમે તો મને મારા દિવસો યાદ કરાવી દીધા. બાળક આપણાં પ્રેમનાં અધિકારી છે.
    સાથે સાથે એક સંસ્કૃતમાં કહેવાયેલી વાત લખું છું…
    મા નો માર ખાધેલ બાળક રડતાં રડતાં મા ની પાછળ પાછળ જ જાય છે.

    Like

  2. તમારા કવિન એવોજ મારો કરણ. એની મમ્મીને, મને, તમને બધાને ‘મ્મી’ ના એકાક્ષરી સંબોધનથી જ બોલાવે છે. બોલે તો, બેસે તો, ચાલે તો, જમે તો, રમે તો…ક્યુટનેસ એનો સ્વભાવ છે. કરણની જન્મતારીખ છે બીજી ઓક્ટોબર 2007. મારા કરતા તમારો ડંબુલો સાડા ત્રણ મહિને મોટો. ઓફિસમાં તમારા કવિન વિશેની વાત વાંચતા મને કરણ ઘણો યાદ આવી જાય છે.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.