સંપર્ક

તમે ઘણી બધી રીતે મારો સંપર્ક કરી શકો છો:

કોમેન્ટ ઉર્ફે ટીપ્પણી

આ બ્લોગ પર ગમે ત્યાં કોમેન્ટ ઉર્ફે ટીપ્પણી કરી શકો છો. તમારી ટીપ્પણી તરત જ પ્રકાશિત થશે, પણ જો તેમાં કોઇ વેબસાઇટની લિંક/URL હશે તો તે મોડરેશનમાં જશે, ફરીથી કોમેન્ટ કરતાં પહેલાં આ બાબત ધ્યાનમાં રાખવા વિનંતી!

નીચેના પ્રકારની ટીપ્પણીઓ બ્લોગ પરથી દૂર કરવામાં આવી શકે છે,

. તમે કોઈપણ પ્રકારની ગેરમાર્ગે દોરતી જાહેરાત કરતા હોવ (તમારા બ્લોગની પણ!),
. તમારી ટીપ્પણી મારા કે બીજા પર ખાર રાખીને હોય કે અભદ્ર હોય,
. ટીપ્પણી(ઓ) ડુપ્લિકેટ હોય.

ઇમેલ

જીમેલ: 0x1f1f@જીમેલ.કોમ (અહીં ઈમેલ કરવો વધુ યોગ્ય છે)
ડેબિયન: કાર્તિક@ડેબિયન.ઓર્ગ

આઇઆરસી

OFTC/Libra: kart_