મારાં ઉપકરણો

કોમ્પ્યુટર્સ:

* મેકબૂક પ્રો ૧૩ ઇંચ, ૧૬ જીબી રેમ, ૩.૧ ગીગાહર્ટ્ઝ વગેરે (જાન્યુઆરી ૨૦૧૬-અત્યાર સુધી)

* લેનોવો થિંકપેડ (ટી૪૧૦) (જાન્યુઆરી ૨૦૧૧-અત્યાર સુધી)

** હાર્ડવેર: લેનોવો થિન્કપેડ ટી૪૧૦. i5 M560, ૨.૬૭ ગીગાહર્ટ્ઝ. રેમ: ૬ જીબી.

જુનાં કોમ્પ્યુટર્સ:

૩. એપલ મેકબુક ૪,૧. ૧૩ ઇંચ, ઈન્ટેલ કોર ૨ ડ્યુઓ, ૨.૪ ગીગાહર્ટ્ઝ. રેમ: ૪ જીબી. (જુન ૨૦૦૮-ઓગસ્ટ ૨૦૧૨)
૨. એએમડી ૬૩ ૨૮૦૦+, ૫૧૨ એમબી રેમ, ૧૨૮ એમબી ગ્રાફિક્સ કાર્ડ, ૮૦ જીબી x ૨ હાર્ડડિસ્ક્સ (ઓક્ટોબર ૨૦૦૫-જુન ૨૦૦૮)
૧. પેન્ટિયમ ૩ (૭૦૦ મેગાહર્ટ્ઝ), ૨૫૬ એમબી રેમ, ૨૦ જીબી હાર્ડડિસ્ક (જુલાઇ ૨૦૦૧-ઓક્ટોબર ૨૦૦૫)

મોબાઇલ:

* વન પ્લસ વન (જાન્યુઆરી ૨૦૧૫ – )

* એલજી નેક્સસ ૫ (ડિસેમ્બર ૨૦૧૩ – જાન્યુઆરી ૨૦૧૫), ઇન્ટેક્સ ક્લાઉડ એફએક્સ (સપ્ટેમ્બર ૨૦૧૪ – નવેમ્બર ૨૦૧૪)

ફાયરફોક્સ ફોન!

૫. સેમસંગ ગેલેક્સી R (જાન્યુઆરી ૨૦૧૨ – સપ્ટેમ્બર ૨૦૧૪)

૪. iPhone 3GS (સપ્ટેમ્બર ૨૦૧૧-નવેમ્બર ૨૦૧૧)

૩. HTC ટાટ્ટુ (અથવા ક્લિક) (જુન ૨૦૧૦ – જાન્યુઆરી ૨૦૧૨, ઓક્ટોબર ૨૦૧૨-માર્ચ ૨૦૧૩)

૨. નોકિઆ ૫૩૧૦ મ્યુઝિક એક્સપ્રેસ (એપ્રિલ ૨૦૦૯-જુન ૨૦૧૦)
૧. નોકિઆ ૬૬૦૦ (ફેબ્રુઆરી ૨૦૦૬-એપ્રિલ ૨૦૦૯)

અન્ય ઉપકરણો:

* કી-બોર્ડ-માઉસ: એપલ વાયર્ડ કી-બોર્ડ, લોજીટેક વાયરલેસ માઉસ.
* રાઉટર: લિઓક્સિસ અને હેથવે (ISP તરફથી).

* મ્યુઝિક પ્લેયર: આઈપોડ ટચ (ત્રીજી પેઢીનું) ૩૨ જીબી.
* કેમેરા: કેનોન 550D

* e-બુક રીડર: કિન્ડલ પેપરવ્હાઇટ ૩જી.

* રાસ્પબેરી પાઇ, મોડેલ બી. ૨૫૬ એમબી રેમ.

14 thoughts on “મારાં ઉપકરણો

  1. પિંગબેક: Techie Batein… | Mount Meghdoot
  2. Hi Karthikbhai… we hs conversion long back about one linux problem i got and after that i added you on my gtalk messange, I am not sure whether you remember or not.
    I also found your blog interesting and saw the devices you are using. I am also into reading and want to buy kindle paperwhile. How you find that device. ?

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s