૨૯

* આજે ૨૮ પુરા થયા.. /

શાળા ગીત

* મારી શાળા (એટલે કે સ્કૂલ) માં એક મહત્વની વાત હતી કે શાળાનું પોતાનું આગવું ગીત હતું (એટલે કે છે..). જે દરેક જાહેર પ્રસંગે વગાડવામાં આવતું હતું. મારી મમ્મી જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તે રચવામાં આવ્યું હતું અને છેલ્લા ૧૦ વર્ષથી હું પણ સાંભળ્યા વગરનો હતો. આજે એક મિત્રે અને તેનું URL આપ્યું અને વાહ, તમે તેને સાઇટ ઉપરથી સાંભળી શકો છો. અહીં તેને વાંચી પણ શકો છો.

બેસણું

* આ વખતની સન્ડે ઇ-મહેફિલમાંથી આ કાર્ટુન લીધું છે (આભાર, શ્રી મહેન્દ્રભાઇ શાહ)..

બેસણું