પહેલો વરસાદ..

* પરમ દિવસે અમદાવાદમાં પહેલો સા પડ્યો (અને બીજી જગ્યાએ પણ) અને ગઇકાલે સમાચાર મળ્યા કે, મુંબઇમાં પણ સરસ વરસાદ આવ્યો.. તો, ‘આવ રે વરસાદ!’ ગાવાનું શરુ કરી દો, છત્રી, રેઇનકોટ વગેરે પરથી ધૂળ ખંખેરી નાખો, અને થઇ જાવ તૈયાર..

♥  વર્ડપ્રેસ હવે નવી-નવી સુવિધાઓ ઉમેરતું જાય છે. તમે વધુ એક આ પોસ્ટમાં અને અહીં દેખી શકો છો..

કાલે કીલીંગ મી સોફ્ટલી મુવી જોયું  😉

4 thoughts on “પહેલો વરસાદ..

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.