આજનો મંત્ર

* એમ તો હું આ બ્લોગમાં અંગ્રેજીમાં લખતો નથી (સિવાય કે મારા ગુજરાતીમાં ઘૂસી ગયેલા અંગ્રેજી શબ્દો સિવાય!) પણ નીચેની કવિતા-ક્વોટ કે જે ગણો તે. આજ-કાલ હું તે ગણગણ કરતો જોવા મળી શકું છું (ie બાથરુમમાં).

I must not fear.
Fear is the mind-killer.
Fear is the little-death that brings total obliteration.
I will face my fear.
I will permit it to pass over me and through me.
And when it has gone past I will turn the inner eye to see it’s path.
Where the fear has gone there will be nothing.
Only I will remain.

(વાયા: આ કોમેન્ટ)

હા. ડરેલો છું, પણ ડરવાનો નથી.

2 thoughts on “આજનો મંત્ર

  1. વીસમી સદી ના છેલા અમુક વર્ષો અને છેલ્લા વર્ષ માં આવા જ તબક્કાઓ માંથી પસાર થઇ ચુક્યો છું,…ડર્યો નહોતો અને હવે તો?…….શક્ય જ નથી

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.