જેવા સાથે…

… તેવા.

એકાદ વર્ષ પહેલાંની વાત છે. ઓફિસમાંથી બધાં લંચ માટે ગયા હતા. નવી જગ્યા હતી એટલે હું નવા પ્રકારના બિયરનો ટેસ્ટ કરી લઉં. તો અમે ઘણાં-બધાં હતા અને તેમાંથી અડધા વેજ, એક વેજાન અને બાકીના નોન-વેજ. અમને કે મને એનો કોઇ વાંધો નહી. મસ્ત જમ્યા. પછી, બિલ સરખે ભાડે વહેંચી લેવાનો શિરસ્તો હતો (અને હજી પણ છે).

એક કલીગ: હું બિયર પીતો નથી, એટલે એના પૈસા હું નહી આપું.

હું: ઓકે. હું નોન-વેજ ખાતો નથી, એટલે એના પૈસા હું નહી આપું.

છેવટે, બિલ સરખે ભાગે જ વહેંચાયું.

PS: પાત્રો બદલેલ છે 😀

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.