બક્ષીબાબુની ડીવીડી!

* આખરે કુનાલ (ધામી) એ મને બક્ષીબાબુની ડીવીડીનો સેટ મોકલાવ્યો!

જ્યારે મેં કુનાલને પૂછ્યું કે દોસ્ત, બદલામાં શું આપું? તો આ યારબાદશાહે તેના લિનક્સ વિશેના સવાલો મને ફ્રીમાં પૂછવા દેવાની સંમતિ માંગી. અને, તમને ખબર છે કે આ વસ્તુ તો મને મનગમતી છે!!

આભાર, કુનાલ!

5 thoughts on “બક્ષીબાબુની ડીવીડી!

  1. એ વાત પર લગાવીએ એક? પેગ નહી અત્યારે શે’રથી કામ ચલાવો, બાકી મુંબઈમાં યાદ રાખી ને ચીયર્સ કહેજો યાર !

    પીઠામાં મારું માન સતત હાજરીથી છે
    મસ્જીદ માં રોજ જાવ તો કોણ આવકાર દે?!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.