કેપ્સ લોકની કળની કળા

* મારા મેકબુકનાં કી-બોર્ડમાં કેપ્સલોકની સરસ મજાની કળ આવેલી છે (એટલે કે Key). એમાં સરસ મજાની લીલી લાઈટ પણ આપેલી છે. હું જો કે લિનક્સ કમાન્ડ લાઈનનો માણસ – એટલે આપણને કેપ્સ લોક નક્કામી. પણ, હું જ્યારે પણ કામ કરતો હોઉં ત્યારે કવિન આવીને કેપ્સ લોક દબાવે અને, મારી ત્રણ-ચાર મિનિટ તેને સમજાવવામાં અને પછી કમાન્ડ (કે કંઈ પણ) ફરીથી ટાઈપ કરવામાં નીકળી જાય. આ મુશ્કેલીમાંથી બહાર આવવા છેવટે, ~/.bashrc માં નીચે પ્રમાણેનું સેટિંગ ઉમેર્યું.

if [ “$PS1” ]; then
xmodmap -e “remove lock = Caps_Lock”
fi

અને હવે, કેપ્સ લોકની લાઈટ અને કળ કામ કરતી બંધ થઈ ગઈ.કવિનને એમ કે પેલી લીલી લાઈટ બગડી ગઈ છે એટલે તેણે મને હેરાન કરવાનું છોડી દીધું 😛

હા, મારી bashrc વગેરે ફાઈલો તમે અહીં મેળવી શકશો.

3 thoughts on “કેપ્સ લોકની કળની કળા

  1. Lol, Kavin actually wanted to lock UR caps lock….hahaha, nice and intelligent kid-knows how to make DAD more active! Joke apart but U have much to guide people if they need such info to use in future.
    I used to read lot of such stuff before 5 yrs. but lost link since last 2 yrs..thnx

    Like

  2. મારે પણ સેમ પ્રોબ્લેમ છે. દીકરો જે મોટાને કરતો જુવે એ પોતે ખાસ કરે છે. મને મોટાભાગે કોમ્પ્યુટર પર બેઠેલો જુએ એટલે કીબોર્ડ દબાવવા માટે રીતસરની જીદ કરે. કમસેકમ ઉભો ઉભોય કેપ્સ લોક કે એન્ટરની કી તો દબાવી જ દે છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.