અપડેટ્સ

* થોડા દિવસ સારો એવો વ્યસ્ત રહ્યો એટલે મજા આવી ગઈ 🙂 મમ્મી અત્યારે અહીં આવેલ છે, એટલે કવિનને ચીડવવાની મજા છે અને કવિનને જલ્સા છે. બા જોડે બહાર ફરવા સારુ એવું મળી ગયું અને આજે તેને સ્કૂલ જવાનો કંટાળો આવ્યો.

* આજે પ્રેસિડેન્ટ ડે છે, એટલે અમારે રજા છે, પણ આપણે તો..

* છેવટે, રીલાયન્સનું યુએસબી મોડેમ લીધું છે. ૩.૧ એમબીપીએસની ઝડપ તો કહેવાની જ હોય છે. અત્યારે એ લોકો ૨૧ એમબીપીએસની જાહેરાતો ચલાવે છે એટલે જૂના મોડેમ સસ્તામાં વેચવા કાઢેલ છે. મને એના પર સારુ એવું ડિસ્કાઉન્ટ મળ્યું. થોડા દિવસ ફરવાનું વધારે છે એટલે તે કામમાં આવશે.

* લિઓક્સિસનું પોકેટ વાઈ-ફાઈ રાઉટર સરસ છે. લેવાનો વિચાર છે.

Advertisements

11 thoughts on “અપડેટ્સ

  1. અરે યાર, હું એમને એમ કહેતો હોઉં? આ પોસ્ટમાંનો ફોટો જોઈ લો – https://kartikm.wordpress.com/2010/11/03/mumbai-updates/

   મારું મોડેમ થોડું અલગ મોડેલનું છે, એટલે ટેસ્ટ કરવાનું બાકી છે. એકાદ દિવસમાં તેનો ફોટો પણ મૂકીશ.

   Like

   1. Aree wah KartikBhai, mazaa aai gayeee .. I have Relaince NetConnect Broadband + in Mumbai so now i can use Wi-Fi with it to connect my laptop and ipad .. Bau saras ..

    Actually currently I’m in USA for Project Assignmnt since last 6 months and I iwll be back to Mumbai after 9-10 months so got lost of what is happening in India as far as technology is concerned ..

    Aa 21 MbPS ni speedwalu shu aayu che? I will be more interested in that when I come back ..

    Thanks a ton for the info though .. Kartikbhai, you rock ..

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.